Vrajendra Vidhya Vihar School

05

About School

ધ્રાંગધ્રાની પવિત્ર ભુમીમાં નરશીપરા વિસ્તારમાં સમાજ સેવાના હેતુથી ધમૅજીવન સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી જેમાં ૨૦૦૩ ની સાલમાં નરશીપરાના ગરીબ બાળકોને સારું શિક્ષણ મળે એવા હેતુથી પ.પૂ. પુરાણી સ્વામી શ્રીજી પ્રકાશદાસજી સ્વામીએ વ્રજેન્દ્ર વિદ્યાવિહાર સ્કૂલની સ્થાપના કરી શૈક્ષેણીક સેવાની શરૂવાત કરી ત્યારબાદ સમાન્તરે બાલમંદિર, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, જેવા વિવિધ વિભાગોની શરુઆત થઇ. અનેક ગરીબ બાળકોને વિનામૂલયે (દત્તક) ભણાવવાની સેવા ચાલે છે. અત્યારે આ સંસ્થામાં ૫૦૦ બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. તેમજ સંસ્થા ઘ્વારા ૨૦૧૫ ની સાલમાં ગરીબોને વિનામૂલ્યે જમવાનું મળે તેવા હેતુથી. સ્વામી ધર્મજીવનદાસજી અન્નક્ષેત્ર સ્થાપના થઇ. જેમ રોજ સરકારી દવાખાનામાં જઇ દર્દીઓને વિનામૂલ્યે જમાડવાની સેવા થાય છે. શા.સ્વા. વિવેકસાગરદાસજી હાલમાં આ સંસ્થાના પ્રમુખ ટ્રસ્ટી શ્રી તરીકે સેવા બજાવી રહ્યા છે.