Shri Dharmajivandasji Annakshetra

05

About Annakshetra

ભગવાન સ્વામિનારાયણ ની અસીમ ક્રુપાથી અવમ અ.નિ.પ.પુ. ધર્મજીવનદાસજી ન રૂડા આશિર્વાદ તથા શુભ સંકલ્પથી શ્રી સ્વામીનારાયણ મંદિર નરશીપરા ધાંગધ્રા દ્વારા "સ્વામી ધર્મજીવનદાસજી અન્નક્ષેત્ર​" ની સ્થાપના કરવા મા આવી છે.

પુ. મોટાસ્વામી નો એકજ ધ્યેય હતો કે જે નિરાધાર ગરીબો ને જમાડી ને રાજીકરવા પુ. મોટાસ્વામીનું જીવન એવું હતું કે પોતે થાળ જમવા માટે બેઠા હોય ને કોઇ ગરીબ કે હરિભક્તો આવે તો પોતાના પ્ત્ત્તર માંથી બધું આપી દેતા અને પોતે ભુખ્યા રહેતા, આવું પુ. મોટાસ્વામી નું જીવન હતું.