Shri Swaminarayan Mandir, Dhrangadhara

05

About Mandir

ભગવાન શ્રી સ્વમિનારાયણ નાં ચરણોથી પ્રસાદી ભૂત ઝાલાવાડની પવિત્ર ભુમી એવા ધ્રાંગધ્રા શહેર અમારા ગુરુ શ્રી પ.પૂ. સંત શિરોમણી સ્વમી ધર્મજીવનદાસજીએ હરિભક્તોને ભજન અને ભક્તિનુ સુખ મળે તે માટે નરશીપરા વિસ્તરમાં આસરે ૩૫ વષૅ પહેલા ૧૯૮૫ માં શ્રી સ્વમિનારાયણ મંદિર નરશીપરાની સ્થાપના કરેલી અને બાળસ્વરૂપ શ્રી ધનશ્યામ મહારાજની મુર્તિ પ્રતિષ્ઠા કરેલ અને નરશીપરામાં સત્સંગ​ કરાવેલ ત્યારથી લઈ અત્યાર સુધી હજારો ભક્તજનોને સત્સંગ​નુ સુખ મળી રહ્યુ છે. હાલમાં અત્યારે મંદિરમાં જ સંતો રહે છે જેમા અમારા ગુરુ ઉત્તમપ્રિયદાસજી સ્વમી મહંત પદે છે મંદિર ધ્વારા અનેક સત્સંગ​ની પ્રવૃતિ અનેક ઉત્સવોની ઉજવણી કથાવાતાૅ, મહોત્સ​વ​નાં આયોજનો કરવામાં અવે છે.

મંદિરનુ ટાઈમ ટેબલ

  • શણગાર આરતી - સવરે ૭:૦૦ કલાકે
  • ઠકોરજીનો થાળ - સવારે ૧૦:૩૦ કલાકે
  • બપોરે ૧૨:૦૦ થી ૦૪:૦૦ પોઢવાનો સમય
  • ઉત્થાપન - ૪:૦૦ કલાકે
  • સંધ્યા આરતી - સાંજે ૦૬:૦૦ કલાકે
  • પોઢાડવાનો સમય - રાત્રે ૦૮:૩૦ કલાકે